ગુરુવાર, 14 જૂન, 2012

તજ

શરદી માટે કેસર, તુલસી અને આદુ

શરદી થાય અને નાક વહેતું હોય તો તે માટે નીચેના ઉપાય અજમાવો :

1. એક ચમચી દૂધ થોડું ગરમ કરો . કેસર ને તે હુંફાળું દૂધ માં લસોટી ( કેસર ના તાંતણ આ  ને હાથેથી દૂધમાં ભેળવી ) દેવા  અને એ દૂધ કપાળપર લગાડી ને 5 મિનીટ  રાખી મુકવા થી  આરામ થશે .




2  એક કપ માં 100 M L પાણી માં  તુલસી ના 2-3 પાંદડા નાખો . તેમાં થોડું આદુ  છીણી ને મિક્ષ કરો . પછી તે પાણી ને ઉકાળો . જ્યાં સુધી પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો . પાણી ને ઠંડુ થવા દો . પછી તેમાં એક ચમચી મધ નાખો અને તેમાંથી અડધું સવારે અને અડધું સાંજે પીવા થી 2-3 દિવસ માં સારું થાય છે . 




home remedy for common cold and cough  with  basil leaves, ginger, honey, saffron milk

Dr . દાદી
.