શરદી થાય અને નાક વહેતું હોય તો તે માટે નીચેના ઉપાય અજમાવો :
1. એક ચમચી દૂધ થોડું ગરમ કરો . કેસર ને તે હુંફાળું દૂધ માં લસોટી ( કેસર ના તાંતણ આ ને હાથેથી દૂધમાં ભેળવી ) દેવા અને એ દૂધ કપાળપર લગાડી ને 5 મિનીટ રાખી મુકવા થી આરામ થશે .
2 એક કપ માં 100 M L પાણી માં તુલસી ના 2-3 પાંદડા નાખો . તેમાં થોડું આદુ છીણી ને મિક્ષ કરો . પછી તે પાણી ને ઉકાળો . જ્યાં સુધી પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો . પાણી ને ઠંડુ થવા દો . પછી તેમાં એક ચમચી મધ નાખો અને તેમાંથી અડધું સવારે અને અડધું સાંજે પીવા થી 2-3 દિવસ માં સારું થાય છે .
home remedy for common cold and cough with basil leaves, ginger, honey, saffron milk
Dr . દાદી
.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો